
Bachelor of Computer Application (BCA)
- ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે, ગુજરાતમાં પ્રથમવાર માતૃભાષામાં BCA નો કોર્ષ શરૂ કરવામાં આવિ રહ્યોં છે. જેના મુખ્ય પાસાઓ :
- આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાયની સગવડ
- આધુનિક અભ્યાસક્રમ
- અમદાવાદ શહેરની મધ્યમમાં હરિયાળું કેમ્પસ
- Alumni Association
- હોસ્ટેલની સગવડ
- ૨૦ વર્ષ થી વધુ અનુભવ ધરાવતા શિક્ષક
- નેશનલ / મલ્ટિનેશનલ કંપનીઓમાં જોબની તક (MCA)
- ઉચ્ચ અભ્યાસક્રમની તકો
- નોંધ:
- એપ્લિકેશન ફોર્મ ભરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
https://cuet.samarth.ac.in/
અથવા
ગૂજરાત વિદ્યાપીઠ, કમ્પ્યુટર વિભાગ, અમદાવાદ ખાતે રૂબરૂ આવી ફોર્મ ભરી શકાશે. - ધોરણ ૧૨ નું પરિણામ આવેલ ન હોય તો પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
- ગૂજરાત વિદ્યાપીઠ ખાતે BCA માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એપ્લિકેશન ફી પરત આપવામાં આવશે.
- એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ આ લિન્ક પર ક્લિક કરીને માહિતિ આપવા વિનતી: https://forms.gle/BpnMMizTRZr2fxT66
- BCA / MCA / PGDCA ની અન્ય માહિતી માટે નીચેના નંબર પર આપ કોલ કરી શકો છો. ૮:૦૦ થી ૩:૦૦ : ૦૭૯ ૪૦૦૧૬૩૬૩ , ૧૧:૦૦ થી ૬:૦૦ : ૦૭૯ ૪૦૦૧૬૩૩૧
- Intake: 60 Students (Academic year 2021-22)
- Duration: 3 Years (Six Semester)
- Selection Procedure:Common University Entrance Test (CUET)-2022 for Under Graduate Program.
- Eligibility:For appearing in the CUET (UG) - 2022, there is no age limit for the candidates. The candidates who have passed the class 12th /equivalent examination or are appearing in 2022 irrespective of their age can appear in CUET (UG) - 2022 examination.
- Timing:Morning Batch or Evening Batch.
- Admission Procedure: CUET (UG) - 2022 will be conducted in Computer Based Test (CBT) mode.
- Pattern of Question Paper: Objective type Multiple Choice Questions (MCQs). For more information and apply online visits Click
- Attendance: Minimum requirement of attendance is 80% of working days.
- Passing Standards: Minimum 40% marks requiring in each subject (in internal as well as external examination).
- Admission Form & Entrance Exam: Student has to fill the Admission Form online. Apply Online - BCA Admission