પરીક્ષા સંદર્ભે FAQs

પ્રશ્ન-1:વિદ્યાપીઠમાં અભ્યાસની વાર્ષિક પદ્ધતિ છે કે સત્ર પદ્ધતિ?

પ્રશ્ન-2 સત્રાંત પરીક્ષાઓ ક્યારે યોજાય છે?

પ્રશ્ન-3 : નિયમિત પરીક્ષાઓ માટે કેવી રીતે અને ક્યારે અરજી કરવાની હોય છે.

પ્રશ્ન-4 : Choice Based Credit System (CBCS)અંતર્ગત વિષય પસંદ કરવાનું આવશ્યક છે?CBCSની પરીક્ષા કેવી રીતે લેવાય છે?

પ્રશ્ન-5: રીપીટર વિદ્યાર્થીઓએ તેમના પરીક્ષા આવેદનપત્રો ક્યારે અને કેવી રીતે ભરવાના હોય છે?

પ્રશ્ન-6 : પરીક્ષા આવેદનપત્રમાં વિદ્યાર્થીના નામમાં કે વિષયમાં ભૂલ હોય તો શું કરવું?

પ્રશ્ન-7 :પરીક્ષા દરમ્યાન પરીક્ષાર્થીએ પોતાનું ઓળખપત્ર સાથે રાખવું જરૂરી છે? ઓળખપત્ર ખોવાઇ ગયું હોય તો શું કરવું?

પ્રશ્ન-8 : પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં કઇ લેખન સામગ્રી લઇ જઇ શકે?

પ્રશ્ન-9 : પરીક્ષા દરમ્યાન કે પરીક્ષા અગાઉ વિદ્યાર્થીને અકસ્માત થાય અને તે જાતે ઉત્તર લખી શકે તેમ ન હોય તો લહિયા (Writer) ની વ્યવસ્થા મળે?

પ્રશ્ન-10 : પરીક્ષા દરમ્યાન ઉત્તરવહીના મથાળે લખવાની માહિતીમાં ભૂલ થઇ હોય કે સૂચનાના પાલનમાં ભૂલ થઇ હોય તો શું કરવું?

પ્રશ્ન-11 : પરીક્ષામાં ગેરવાજબી રીતરસમ એટલે શું?

પપ્રશ્ન-12 : સત્રાંત પરીક્ષામાં ગેરવાજબી રીતરસમ કરતા પકડાઇએ તો બાકીના વિષયની પરીક્ષા આપી શકાય?

પ્રશ્ન-13 : પરીક્ષામાં ગેરવાજબી રીતરસમ આચરતા પકડાઇએ તો સજાની શી જોગવાઇ છે?

પ્રશ્ન-14 : પરીક્ષા શરૂ થયા પછી માલુમ પડે કે તેઓ જ્યાં બેઠા છે ત્યાં અન્ય કોઇએ લેખિત સામગ્રી નાખી છે અથવા અન્ય કોઇએ ઢાળીયા ઉપર લખાણ લખેલું છે તો શું કરવું?

પ્રશ્ન-15 : આંતરિક કસોટી- સૈદ્ધાંતિક કે પ્રાયોગિકમાં ગેરવાજબી રીતરસમ આચરનાર માટે શું જોગવાઇ છે?

પ્રશ્ન-16 સત્રાંત પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટેના ધોરણો કયા છે?

પ્રશ્ન-17 : સત્રાંત પરીક્ષા-સૈદ્ધાંતિક કેટલા કલાકની હશે?

પ્રશ્ન-18 : આંતરિક અને બાહ્ય મૂલ્યાંકનનું પ્રમાણ કેટલું છે?

પ્રશ્ન-19 : સમૂહજીવનમાં ઉત્તીર્ણ થવું જરૂરી છે? સમૂહજીવનનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવશે? તથા પરિણામ કેવી રીતે આપવામાં આવશે?

પ્રશ્ન-20 સત્ર બઢતી માટેના ધોરણો કયા છે?

પ્રશ્ન-21: સત્રાંત પરીક્ષામાં પરિણામ આપવા માટેના ધોરણો કયા છે?

પ્રશ્ન-22 : સત્રાંત પરીક્ષામાં બેસવા માટે કેટલા ટકા હાજરીની આવશ્યકતા છે?

પ્રશ્ન-23 : હું આંતરિક કસોટીમાં અનુત્તીર્ણ છું. શું સત્રાંત પરીક્ષામાં બેસી શકું?

પ્રશ્ન-24 : સત્રાંત પરીક્ષામાં કૃપા ગુણ આપવાની કોઇ જોગવાઇ છે?

પ્રશ્ન-25 : ફેરતપાસ (Reassessment)તથા ફેરગણતરી (Retotalling) માટે શું જોગવાઇ છે?

પ્રશ્ન-26 : પરિણામ અનામત રાખવામાં આવ્યું હોય ત્યારે શું કરવું?

પ્રશ્ન-27 : સત્રાંત પરીક્ષામાં પ્રયાસ (ટ્રાયલ) ગણવા માટે શું જોગવાઇ છે?

પ્રશ્ન-28 : ડુપ્લિકેટ ગુણપત્ર, પદવી પ્રમાણપત્ર મેળવવા શું જોગવાઇ છે?

પ્રશ્ન-29 : ટ્રાન્સક્રિપ્ટ શું છે? તે કેવી રીતે મેળવી શકાય?

પ્રશ્ન-30 : વિદ્યાપીઠમાં પદવીદાન સમારંભ ક્યારે યોજવામાં આવે છે?

પ્રશ્ન-31 : મને ઘરે બેઠા પદવી પ્રાપ્ત થઇ શકે?

પ્રશ્ન-32 : પદવીદાન સમારંભ દરમ્યાન કયો ગણવેશ પહેરવો પડે?

પ્રશ્ન-33 : કોઇ વિદ્યાર્થીએ પદવી માટે અરજીપત્ર ભર્યું હોય અને કોઇ કારણસર હાજર ન રહી શકે તો શું થાય?

પ્રશ્ન-34 : વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને કયા કયા પ્રકારના પુરસ્કાર આપવામાં આવે છે?

પ્રશ્ન-35 : પુરસ્કાર (પારિતોષિક) આપવા માટેના ધોરણો કયા છે?